કેટલા ને યાદ છે કે ચંદ્રયાન -2 નું એક વર્ષ પૂર્ણ થયું...
ના નથી યાદ કારણ કે આપણે શ્રીદેવી, સુશાંત અને બીજા ઘણા અભિનેતા ના શોક માંથી બહાર નથી આવ્યા...
આપણા માટે એ જ સાચા હીરો અને હિરોઇન છે...
ઇશરોમાં કામ કરતા તમામ વૈજ્ઞાનિકો અને સરહદ પર તૈનાત જવાન મારા હીરો છે...
મનોજ સંતોકી માનસ