¤ લક્ષણ ¤
¤ માણસનાં લક્ષણો પરથી અનુમાન કરીને સચોટ
ભવિષ્ય કથન કરી શકાય છે, આપણાં ભક્તોએ પણ
એ જ રીતે ભવિષ્યની આગાહી કરેલી છે જે આજે
સત્ય સાબિત થઈ છે, મુખ્ય બોલ-ચાલ અને રહેણી-
કરણીનાં લક્ષણો પરથી માણસને પારખી શકાય છે, જે કાંઈ પણ બોલે એની વિરુદ્ધમાં ચાલે અને ઘરમાં
ખાવા ના હોય છતાં પણ રહેતો હોય રજવાડી ઢબે,
આવાં લક્ષણો પરથી ભવિષ્યનું ઘણું સચોટ અનુમાન લગાવી શકાય છે,,,,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ *****
#લક્ષણ