ભરોષો
આવો છો જ્યારે યાદ મને
આંખથી અશ્રુ સારી જાય છે
તમે ના હોય પાસે મારી
એકાંત મને કોરી ખાય છે
જુઠ્ઠા દિલાસા મને ના આપ્યા કરો
પ્રાણ મારો હાવે જાય છે
બહુ દીધા જખ્મોં હાવે
વધુ નહીં સહવાય છે
એક ભરોષો તમારા પર
બધા હાવે ઠોકરો દેતા જાય છે
આશા છે એક દિ તું આવશે
તેથી “ દેવ ” બધાથી લડતો જાય છે.
-Rajnesh Rathod