રક્તદાન... . મહાદાન
રક્ત ના મુખ્ય પ્રકાર છે ચાર
+ & - થઈ કુલ થાય આઠ
A, B, AB & O.. POSITIVE &
NEGATIVE એમ થાય કુલ આઠ
AB positive છે સર્વગ્રાહી
O positive છે સર્વદાતા
બનો સર્વગ્રાહી અને સર્વદાતા
એવો જીવનપાઠ શીખવે રક્ત
મનુષ્ય ના રક્ત નો રંગ છે લાલ
રક્તદાન ના જોવે કોઈ નાત કે જાત
રક્તદાન થી મળે મરતા ને જીવનદાન
રક્તદાન કરતા થાય આનંદ અપાર
શ્રેષ્ઠ છે દરેક પ્રકાર ના દાન
દાન માં સર્વોત્તમ છે રક્તદાન
છે મારી નાની અરજ
મરતા નો જીવ બચાવવા
કરીએ - કરાવતા રહીએ રક્તદાન...
હિરેન વોરા
તા. 31/08/2020