એવું કંઇક કરીએ અથવા તો થવા જ કેમ દઈએ કે પછી પાછળ થી પસ્તાવા નો વારો આવે.
કેમકે પસ્તાવો એ એક એવો રોગ, એવો વાયરસ છે કે જેનો ઈલાજ મળે તો મળી જાય અને ન પણ મળે.
જેમ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જીવનચક્ર છે તેમ જ વિલાપ બાદ ક્રોધ અને ક્રોધ બાદ વિલાપ પણ આ સુખ દુઃખ ના ચક્ર સમાન જ છે.
તોહ, હમેશાં ધ્યાન રાખો, કાળજી લો અને પોતાના દરેક આવેશ ને નિયંત્રણ માં રાખો.
નહિતર આ પ્રખ્યાત પંક્તિ તો ખબર જ હશે ને:
"आछे दिन पाछे गए, हरि से किया न हेत।
अब पछताए होत क्या, जब चिड़िया चुग गयी खेत॥"
#પસ્તાવો
#खेद
#regret