મારા પુષ્પની સુહાસ તુ છે...
મારી આંખોનું તેજ તુ છે....
મારા હોઠોનું સ્મિત તુ છે...
મારા ચહેરાની ખુશી તુ છે....
મારા ઉપવનનું ફુલ તુ છે....
મારા હ્દયનો ધબકાર તુ છે...
મારા પ્રેમની પરિભાષા તુ છે...
મારી ગઝલની રજુઆત તુ છે...
મારી કલમનાં શબ્દો તુ છે.....
મારા પ્રેમ માટે વિશ્વાસનીય તુ છે....
મારી રુહની ચેતના તુ છે....
રાજેશ્વરી
#વિશ્વસનીય