__________________________
મિથ્યા આ જગતમાં "વિશ્વસનીય"
હોઈ એવુ લાવવું શુ ?
અહીં તો દોલત માટે
એકબીજાને કાપવા ઉભા છે.
જો પોતાના જ હોય વિરોધી
તો દુશ્મન ની જરૂર શુ ?
અહીં તો સ્નેહીજન શત્રુ બની
તરાપ મારવા તૈયાર છે.
નથી સમજી શકાતું કે
હવે આખરે કરવું શું ?
બસ, હરિ નું એક નામ જ તો
"વિશ્વસનીય" છે.
___________________________
#વિશ્વસનીય