¤ વિશ્વસનીય ¤
¤ ચેતનાની કમાલથી અવિશ્વસનીયતાનો વિકાસ
એટલો બધો ફૂલ્યો ફાલ્યો છે કે જીવંતની સાથે નિર્જીવ સાધનો પણ અવિશ્વનીય બની ગયાં છે, કાબેલ માનવી નિર્જીવ સંસાધનોમાં પણ ચીપ ગોઠવી
એની વિશ્વસનીયતાનો પણ નાશ કરી દે છે, એટલું જ
નહીં ગર્વથી આનંદિત થઈ મલકાઈને, મૂછ પર તાવ
દૈ ને પશુને અવિકસિત કહે છે,ચેતનાની કમાલ,,,!!!
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
**** વણોદ ****
#વિશ્વસનીય