હું ગુજરાતી છું
૧) ગુજરાતીઓની જાણીતી રમત
*લાગી શરત*
(૨) ગુજરાતીઓનો જાણીતો ખોરાક
*ખા મારાં સમ*
(૩) ગુજરાતીઓનું જાણીતું પીણું
*મારૂં લોહી નાં પીશ*
(૪) ગુજરાતીઓનું જાણીતું પ્રિય વાજીંત્ર
*તંબુરો*
(૫) ગુજરાતીઓનું જાણીતું કરીયાણું
*તેલ લેવા જા*
(૬) ગુજરાતીઓની જાણીતી કુસ્તીનો દાવ
*એક ઉંધા હાથની પડશે ને*
(7) ગુજરાતીઓની સૌથી વધુ વાર બોલાતી સગાઇ
*સાલા*
(8) ગુજરાતીઓની જાણીતી તંદુરસ્તી
*પાડા જેવો*
(9) ગુજરાતીઓનું પ્રિય પ્રાણી
*ગધેડા જેવો*
(10) ગુજરાતીઓનો ફેમસ આઇ ક્યુ
*દોઢ ડાહ્યો*
(11) ગુજરાતી ઓનું ફેમસ ફરસાણ :
*લોચો પડી ગયો.*
(12) ગુજરાતી ઓનું ફેમસ ડેઝર્ટ :
*મગજનું દહીં થઈ ગયું.*
(13)ગુજરાતી ઓની બિન ખેતી લાયક જમીન :
*તારા બાપનું કપાળ*