Gujarati Quote in Poem by Mahek Parwani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આરામ
સુવા દો ,મને સુવા દો
નથી જવું મારે નિશાળે.

હવે છે ગૂગલ સર,
શિક્ષક નું મારે શું કામ?

બધા પ્રશ્નો ના આપે જવાબ,
શિક્ષક નું મારે શું કામ?

જીવવા દો,જલસા કરવા દો.
મારે નિશાળ નું શું કામ?
આખું ગણિત શીખવે યુ ટ્યુબ,
મારે સર નું શું કામ ?

આવી પરિક્ષા,ખોલ્યું ગૂગલ,
આવ્યો ફસ્ટ ક્લાસ.
મારે શિક્ષક નું શું કામ?

થયા મોટા ને ગયા ઈન્ટરવ્યુ માટે,
ના જવાબ કોઈ આવડે,
પૂછે,બધા તારી ડિગ્રી નો શું દામ?

આજ પૂછ્યું ગૂગલ ને,
કહે મારા શિક્ષક નું ધામ.
Mahek parwani

Gujarati Poem by Mahek Parwani : 111561871
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now