હતો જે સમય આરામનો,
એમાં કર્યો પુરૂષાર્થ,
સફળ થવા પસાર થયા કેટલા સંઘર્ષમાંથી,
મળી જ્યારે ટીકા ત્યારે સફળતાનો એક પરિબળ સમજી સાંભળી લીધું તે પણ,
પામ્યાં જ્યારે સફળતા ને ત્યારે થયો અહેસાસ લોકો ને કે હતા એ કાબિલ,
ત્યાં સુધી લાગતું એજ હતું બધાને કે નહીં કરી શકે જીવનમાં ઉચ્ચ શિખરને હાંસિલ!
#આરામ