જન્મદિન મુબારક ચિંતન ( લાલાભાઈ )
_____________________________
પગલાં તમારા જ્યાં જ્યાં પડે,કંટકો આઘા ખસતા રહે,
જન્મદિન મુબારક તમને,સફળતા મંઝિલો થી પણ આગળ વધતી રહે.
ચિંતન કહો કે કહો લાલો, બગડીયા નો ધ્વજ સદા તમારા હાથ માં રહે,
ભાવના તમારી શુભ થાઓ સકળ જગનું ,
પણ શરૂઆત તમારા થી રહે.
તસવીર તમારી જ્યાં પ્રગટે, ત્યાં સૂરજ તમારા થી ઝાંખો રહે,
ચંદ્ર ચમકે આસમાન માં પણ ધરતી પર તમારૂ રાજ રહે.
દીકરા થજો એવા કે બધા લાલા ચિંતન નું નામ લખે,
છબીલભાઇ ની શાન માં કદી પણ ન ખામી રહે,