Gujarati Quote in Motivational by Bhumika Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#છોડો
સુંદર વિચાર
----'-----------------
ખાધેલા ભોજન ને આપણું પાચનતંત્ર 24 કલાક ની પહેલાં જ બહાર કાઢી નાખે છે....... અન્યથા જીવ માટે ખતરનાક

પીધેલા પ્રવાહી પદાર્થ ને 4 કલાક ની પહેલાં જ બહાર કાઢી નાખે છે ..... અન્યથા જીવન માટે ખતરનાક

શ્ર્વાસ દ્વારા લીધેલ હવા પણ તરતજ બહાર કાઢી નાખે છે.... અટકી જાય તો જીવન માટે ખતરનાક.....

તો પછી બીજાએ સંભળાવેલ કટુ વચન, વિચાર, વર્તન આપણે કેમ મનમાં સાચવી રાખીએ છીએ......

...સારાંશ...એજ કે છોડતા શીખીએ... અન્યથા આ જીવન માટે તો ખતરનાક બની જ શકે પરંતુ, ભવોભવ પીછો છોડતા નથી તેથી પોતાના આત્મા ને સલામત રાખવા *મન ની ગાંઠ " છોડતા* " શીખીએ .

Gujarati Motivational by Bhumika Vyas : 111559579
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now