Gujarati Quote in Microfiction by Alpa Maniar

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેટલા દિવસો પછી આજે રાશનની દુકાને અનાજ મળવાનું છે જાણી ને સવારના 8વાગ્યાથી કતારમાં ઉભી રમલી ઘરે ભૂખ્યા છોકરાવની ચિંતામાં વલખી રહી," 12 વાગ્યે પણ વારો નથી આવ્યો અને દુકાનદાર મોબાઈલ માંથી નવરો નથી થાતો"
દોઢ વાગ્યે ઘરે પહોંચી, દારૂડિયો પતિ દરવાજા વચ્ચેજ ઉભો "ક્યા મોંઢુ કાળુ કરી આવી..... અને ગાળો ની સાથે જ લાતો નો વરસાદ

કતાર માં ઉભા રહી થયેલ પગનો દુખાવો ક્યા ગાયબ થઈ ગયો ખબર જ ના પડી
#કતાર

Gujarati Microfiction by Alpa Maniar : 111558594
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now