Black money ને white કરે છે
અને white વાળને black કરે છે.
*માણસ હર પળ રંગ બદલે છે*
પહેરીને મૈત્રીનો મુખોટો, છળ કરે છે
કરીને મીઠી મીઠી વાતો, બતલાવે તીખા તેવર
કરે છે ઍવો દંભ, જાણે હોય સંત
પણ ગરજ પતે એટલે સબંધોનો આવે અંત
પોતે જે નથી તેનો કરે છે showoff
અને પોતે જે છે તેને કરે છે hide
બધાને બનવુ છે 'મોટા' માણસ
પણ નથી બનવુ કોઇને માણસ
#priten 'screation#