જ્યારે બાળક નો જન્મ થાય છે ત્યારે થોડાક દિવસ પછી એના જન્મનો દાખલો નીકળે છે એમાં એનું નામ ઠામ અને વિવિધ ધર્મ નો ઉલ્લેખ કરાતો હોય છે એ ધર્મ ની કોલમ માં હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી વગેરે વગેરે ને દૂર કરીને "માનવ ધર્મ" એવું લખાતું થશે ત્યારે એ સમાજમાં એ સાચો દાખલો બનશે. બાકી તો એ તમારા શરીર ની ઓળખાણ જરૂર આપશે પણ તમારી માણસાઈ કે ધર્મ ની નહિ...!!!
-ભાવેશ ભાવનગરી✍️
#દાખલો