આજકાલ એક નવી ફેશન ચાલી છે, રાવણના વખાણ કરવાની અને સંયમ ની બાબત મા તેના દાખલા આપવામાં આવે છે.
આ દાખલા આપનાર નથી જાણતાકે રાવણ સીતા સાથે જબરદસ્તી કરે તો તરતજ તેનુ મૃત્યુ થાય તેવો શ્રાપ હતો.
વાલ્મીકી રામાયણ પ્રમાણે રાવણે રંભા કેજે નળકુબેર (કુબેર ના પુત્ર) ની પત્ની પર જબરજસ્તી કરીતેના મૃત્યુ નુ કારણ બન્યો ત્યારે નળકુબેરે તેને શ્રાપ આપ્યો હતો કે જ્યારે રાવણ કોઈ પણ સ્ત્રી ઉપર જબરજસ્તી કરવાનો પ્રયાસ પણ કરશે તે સાથે જ તેનું મૃત્યુ થઇ જશે.
આવા દાખલા આપતા પહેલાં એક વાર સંપુર્ણ માહિતી લેવી જરૂરી પણ નથી લાગતી અને બસ કરી દેવા છે whatsapp messages forward .
આવી વ્યક્તિ પણ દાખલો જ છે અજ્ઞાનતા અને ઉતાવળીયાપણા નો
#દાખલો