#ગતિ
મંઝિલ પર ચાલી નીકળ્યો છુ એકલો,
જાણું છું જનમ્યો છુ એકલો,
મરીશ પણ એકલો.
જીવન ની રફતાર ઓછી નહીં થવા દઉં,
ગતિ પકડી છે તો ધીમી નહી થવા દઉં.
તારો સહારો મળે ના મળે કયાં કોઇ ગમ છે
લડીશ એકલો એવી જીગર ની હામ છે.
જીવન ની રફતાર ઓછી નહિ થવા દઉં
ગતિ પકડી છે તો ધીમી નહી થવા દઉં.
-Hiten Kotecha