Gujarati Quote in Poem by HARPALSINH VAGHELA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લેહરાતાં પવન કરી રહ્યા પુકાર રે
વરસતી વાદલડી દેતી કોઈ સાદ રે

લીલાછ્મ લાગી રહ્યા છે આ પાન રે
ઝાકળ પણ સરકી રહ્યો છે આજ રે

દેડકી કુડ્યા કરે વરસાદ ની સાથે રે
મોર નો ટહુકો બોલ્યો મીઠી વાત રે

બાળુરાજ રમી રહ્યા છે કરી છમછમ રે
વાદલડી  વચ્ચે વીજળી કરે ડોકાચ્યું રે

કોણ કહે સે હું  આવું ભીંજાવા સંગ રે
ચાલ  આપણે બાળપણ યાદ કરીએ રે

સમય ની સાથે મીઠી વાતો નો સાથ રે
ચાલ ને ભૂલી દોટ મૂકીએ સાથ આપ રે

કુદરત તારો કરિશ્મો ઘણો ધારદાર રે
મોર કોયલ દેડકી કરે દિલ થી પોકાર રે

Gujarati Poem by HARPALSINH VAGHELA : 111555483
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now