જુવો પાકેલા મોલ પર તીડનું આક્રમક છે
મન ફાવે ત્યાં ફરે, તને પણ છૂટ છે
જીવનમાં લાખ કોશિશો ને મથામણ છે
તોય મેહનત કરવાની, તો બધાને છૂટ છે.
જુવો વિષાણુનું માનવ પર આક્રમણ છે
વિશ્વને હંફાવે છે, તેને પણ છૂટ છે
જે માર્યા તે માટીમાં માટી થઈ ગયા,
જીવતાને મારતો જોવાની તમને છૂટ છે
#આક્રમણ