રામદેવજી મહારાજ
અચો નીલુંડે ઘોડલે હથ ધર્યો ભાલો,સમરીયે સચે મનસે સદ ડે વાલો.
પોખરણ ગઢજો જગત ધણી,સમરીયે ભગત નાલો અલખધણી.
પર મેં પીડા હરે દુઃખ કરે દુર, સુખજો સાગર દેનો મારે ભેરવો અસુર.
પલ પલ પેરચા પૂર્યો, ડેઈ કોલ અજમલજી ઘરે આનંદ ઉલ્લાસ ભર્યો.
હરજી ભાટી જેડા ભગત, જાણે જગત સહું ઈ રામદેવપીર જો ભગત.
નર સમરે નીલે નેજાધારી કે, રાણી નેતલ દે જે ભરથાર કે.
નર