✍️જીંદગી નુ સમુદ્રમંથન✍️
શું કહું એ જિંદગી કઈ નથી સમજાતું
દુનિયાથી દૂર થઈ મંજલે નથી જવાતું
માન મોટો કે પ્રેમ કાંટે કદિ નથી તોલાતું
હું મોટો કે અહંમ કોઈ ખુદને નથી પુછતું
પાપરૂપી મકાનને બારણું નથી દેવાતું
સાચી રાહ નું કોઈ સરનામું નથી દેખાડતું
ગમેતે હોય સામે "ગીરી" હવે નથી ઝુકવું
પ્રસ્તાવનાથી અંત સુધી પૂર્ણવિરામ નથી રાખવું
✍️જીંદગી ના સરનામે✍️