Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથી હોતો કોઈ દિવસ કદી અપશુકનિયાળ.
ના ચડાવો ક્યારેય કદી એના પર ખોટું આળ.

ઉગતો સૂરજ આપે છે એક દિનનું આયુષ્ય,
દિવસને બદનામ કરવાનું તું સદાયે હવે ટાળ.

સફળતા નિષ્ફળતા અવલંબે ખૂબીખામી પર,
જિંદગી આપતા દિવસને શાને દઈએ સૌ ગાળ?

સૌ દિન બનાવ્યા સરખા પરમેશે વિચારીને,
હશે એને કે સહુ ઝૂલશે આમાં માનવતાની ડાળ!

આપણી હારનું ઠીકરું દિવસ ઉપર ના ફોડો,
ચોમાસે સરવર ઊભરે ના દોષ હો એની પાળ.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#અપશુકનિયાળ

Gujarati Poem by Chaitanya Joshi : 111553539
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now