આજ આપણા સમાજમાં ઘણી જગ્યાએ આવું બને છે,
શું એક વિધવા સ્ત્રી સમાજ માટે અભિશાપ છે?
જ્યારે કોઈ સ્ત્રી વિધવા બને છે, ત્યારે પછી કોઈ શુભ કામ તેના હાથે નથી કરતા કહે છે કે અપશુકન થાય,
તેના પોતાના દિકરાના શુભ પ્રસંગે પણ તેના હાથે કંઈ નથી કરાવતા કહે છે અપશુકન થાય ,
કોઈ મા પોતાના દિકરા માટે અપશુકન હોય શકે,
મોરારિબાપુ કહે છે કે શુભ કામ વિધવા સ્ત્રી ના હાથે કરાવવાથી કંઈ અપશુકન નથી થાતુ.
કોઈ સ્ત્રી ને અપશુકનિયાળ કહીને તેનું અપમાન નહીં કરતા.
#અપશુકનિયાળ