#અસ્પષ્ટ
અસ્પષ્ટ મન થી લીધેલા નિર્ણયો ખોટા પડે તો ક્ષણિક નુકસાન થાય જેને કદાચ સુધારવાનો મોકો મળે.
પણ
અસ્પષ્ટ દિલ થી લીધેલા નિર્ણયો ખોટા પડે તો જિંદગી ભર નો વસવસો મળે. જેને કદાચ ન સુધારી શકાય. જેને સુધારીએ તો પણ એનો ભાર જીવનભર રહેછે.
તેથી જ વર્તમાન માં રહીએ,
દિલ સાફ રાખીશું તો મન આપોઆપ સાફ રહેશે.
અને ભવિષ્યમાં સાફ સુથરો ગૌરવવંતો ભૂતકાળ માણીએ.