Gujarati Quote in Religious by Jayshree

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ચાલાકી
કૃષ્ણ। ભગવાન ને પણ તેમની રણનિતી। ની ચાલાકી ની કિંમત ચૂકવવી પડી હતી. આપણે તો માનવ છીએ કોઈ સાથે ચાલાકી કરીશું તો .......,,
મહાભારત। ના યુદ્ધ સમયે કૌરવો અને પાંડવો વચ્ચે જે નાની મોટી ચાલાકી થતી હતી અને કૃષ્ણ ભગવાન ધમઁ માટે જ લડતા હતા છતા પણ કમઁ ના હિસાબે તેમને ગાંધારી ના અભિશાપ ના ભોગ બનવું પડ્યું .
તો આપણે તો પામર માનવી કોઈ સંજોગોમાં બચી ન શકીએ.
તથાસતુ.

Gujarati Religious by Jayshree : 111546841
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now