દુવિધાજનક પરિસ્થિતિથી માં મુકાવા બદલ બહુવિધ લોકો દોષ નો ટોપલો બીજાઓ અને ખાસ કરી ને નજીક ના પર ઢોળે છે પણ હકીકત એ હોતી નથી બહુવિધ નહીં તો થોડાક અંશે ભૂલ તો પોતાના થી પણ થયેલી જ હોય છે પણ એ સ્વીકારવાની હિમ્મત બહુવિધ લોકો પાસે નથી હોતી...
આજ બહુવિધ જન ની વાસ્તવિકતા છે
અને એને બહુવિધ પ્રયત્નો છતાં પણ બદલી શકાશે નહીં...
#બહુવિધ