જેમ જેમ આપણું મન કામમાં વ્યસ્ત થતું ગયું તેમ તેમ આપણું જીવન વધારેને વધારે જટિલ થતું ગયું. જ્યારે જીવનમાં નવરાશની પળ મળે ત્યારે એને માળી લેવાની જેમ કે સૂર્યોદય ના સોંદર્ય ને નિહાળવું, દરિયાકિનારે લટાર મારવી, સાયકલિંગ કરવી,ચિત્રકામ કરવું આવા મનગમતા કામો નવરાશની પળ માં માણી લેવા જોયીએ...
Krina Shah.
#નવરાશ