પ્રેમ નો વારસો " શ્રી કૃષ્ણ ભગવાને આપ્યો,
હવે ચારે તરફ, બાગબગીચા મા, ખૂણે ખાંચરે,
બધે એ વારસો દેખાય છે,
કૃષ્ણ ભગવાન નો પ્રેમ નિર્દોષ અને પવિત્ર હતો ,
પણ નવો પ્રેમ ઘણો ઘણો નજીક થઈ ગયો છે,
હવે કદાચ આવનારી પેઢી આ વારસો એવો બદલી નાખશે કે આપણે ભારતીય નહિ અમેરિકન જ કહેવાશું , ચાલશે ને ?
#વારસો