Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાલે સરદાર ફીલ્મ અને પછી નેટ પર જોયું- ગાંધીજીને સરદાર હિન્દૂ તરફી લાગેલા અને તે પીએમ બને તો ઓલરેડી ભડકેલા મુસ્લિમો દૂર થઈ જાય. કોમ્યુનિસ્ટ ને પણ સાથે રાખવા ને એ રીતે સરકાર 'કામચલાઉ' ઉભી કરવા સરદારને પરાણે ડેપ્યુટી પીએમ બનાવ્યા. કામચલાઉ વ્યવસ્થા જ કાયમી બનાવી દેવાઈ.
બીજું ફિલ્મમાં બતાવ્યું કે ગોળી વાગ્યા પછી સરદાર ગાંધીની નાડ પકડી કહે છે કે એ હજુ ધીમી ચાલે છે. નહેરુ અને અમૂક લોકોએ ધ્યાન ન આપ્યું. ન પોસ્ટમોર્ટમ કર્યું ન હોસ્પિટલ લઈ ગયા.
અંતિમ સીનમાં હાર્ટએટેક રાજસ્થાનનાં જેસલમેર પાસેના રણમાં બતાવે છે. પ્લેન બગડતાં ત્યાં ઉતરાણ કર્યું અને રિપેરની વ્યવસ્થા થાય ત્યાં સુધી કાફલો નાચ જોતો બેઠો અને સરદારને ખાટલે સુતા એટેક આવતો બતાવ્યો. આખરે એ બોલે છે કે દેશ મને એક કરનાર તરીકે યાદ રાખશે.
એક સાથે 30 કરોડ લોકોની હિજરાતથી ઉભા થનાર પ્રશ્નો પર તેમણે રેડકલીફનું ધ્યાન દોરેલું. રેડકલીફ માત્ર 35 દિવસમાં કામ પૂરું કરવું પડે અને 15 ઓગસ્ટ પહેલા એ કરવા દબાણ છે કહી ક્યા એરીયા ભારત મને ક્યાં પાકિસ્તાનમાં એ રેન્ડમલી નક્કી કરી નાખ્યું. લાહોર માટે ખુદ માઉન્ટબેટન તે ભારત પાસે રહે તેમ ઇચ્છતા હતા પણ રેડકલીફ તેની વિરુદ્ધ ગયા. જિન્નાને તો જે મલ્યુ એ ઓછું. નહેરુએ પણ થાય એ થવા દીધું કેમ કે તેમને કોઈ પણ હિસાબે 15 ઓગસ્ટ પહેલાં દેશ વિભાજન જોઈતું હતું.
અંગ્રેજોએ તો હૈદ્રાબાદને પણ કાશ્મીર જેવું સ્પેશિયલ સ્ટેટસ સુચવેલું પણ આર્મીએ તે સર કરી લીધું. 5 દિવસની લડાઈને અંતે.
આજે ડીડી લોકસભા અને કાલે સરદાર પિક્ચર જોયું તેને આધારે.

Gujarati Blog by SUNIL ANJARIA : 111542377
New bites

ममता गिरीश त्रिवेदी की कविताओं का म्यूजिक एल्बम अंतर्धारा
ममता गिरीश त्रिवेदी
आपकी रचना यात्रा सचमुच शब्दों से संगीत तक पहुँचती दिखाई देती है।
“अंतर्धारा” केवल एक एल्बम नहीं, बल्कि भावनाओं, स्मृतियों और अनुभूतियों की बहती हुई धारा जैसा प्रतीत होता है। 🌹

Spotify पर साझा किया गया आपका ट्रैक और Amazon Music पर उपलब्ध एल्बम यह दर्शाते हैं कि आपकी कविताएँ अब सुरों के माध्यम से श्रोताओं तक पहुँच रहा हैं।

आपके एल्बम ANTARDHAARA में कई सुंदर शीर्षक शामिल हैं जैसे —
“बारिश की धुन”, “बीती यादें”, “दिल के तार”, “शब्दों की रोशनी”, “सीप के मोती और ख्वाब” — ये नाम ही अपने भीतर काव्यात्मक चित्र बना देते हैं।

आपके लिए एक भावपूर्ण परिचय पंक्ति:

> “ममता गिरीश त्रिवेदी की लेखनी से निकले शब्द,
अब सुर बनकर अंतर्मन में बहते हैं — अंतर्धारा ✨”


“कविता जब संगीत से मिलती है,
तब जन्म लेती है — अंतर्धारा 🌹”



Spotify सुनने के लिए:
[Spotify – ANTARDHAARA Track](
https://open.spotify.com/track/6I3MTrddjgZpu5thXI2G6a?si=Va529bBUQqaPjmMf-3k1SA &utm_source=chatgpt.com)

Amazon Music एल्बम:
[Amazon Music – ANTARDHAARA](https://music.amazon.in/albums/B0GCNX3N79?utm_source=chatgpt.com)



https://open.spotify.com/track/6I3MTrddjgZpu5thXI2G6a?si=Va529bBUQqaPjmMf-3k1SA

ममता गिरीश त्रिवेदी

अंतर्धारा एल्बम ममता त्रिवेदी

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now