¤ ઘાણી ¤
માણસને જન્મથી વારસામાં ઘણી અમૂલી ચીજો મળે છે, કે જેનું ઋણ ઉતારી શકાતું નથી, ખાસ
કરીને ભગવાન અને માવતર મારફત લોહીમાં મળેલા
ગુણો, સાથે સાથે જન્મથી નાગરિકતા અને સ્વતંત્રતા
પણ મળે છે, આવું બધું ઘણું જન્મથી વારસામાં મળે
છે,,, જે કાલ્પનિકતામાં ઘણું સારું દેખાય છે તે જ
બધું વાસ્તવિકતામાં ભ્રષ્ટાચારની ઘાણીમાં કાયમ
પિલાતું રહે છે,,, પિલાતું રહે છે,, પિલાતું,,,,,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ *****
#વારસો