વારસદારો આજે ગૌણ વસ્તુ ને ધ્યાન રાખીને બેઠા છે,
વારસો એટલે એ જેને માતા-પિતા નાં નામ મળે છે,
સાથે આદતો,વિચારો,જીવનશૈલી,સંસ્કરો,પ્રેમ,લાગણી.....પણ મળે છે.
નથી જોતો આજના માનવ ને કોઈ બોજો,
જે એને જીવન ક્ષમતા થી જીવતા શીખવે,
બસ એને કાગળો માં રસ છે,
જે એને ક્ષણિક જંજાડ થી જ મુક્ત કરશે.
#વારસો