માં નું મૃત્યુ ક્યારેય થતું નથી,
માં નાં હોય ત્યારે તેની મમતા, સ્નેહ,વાત્સલ્ય,આર્શિવાદ આ તમામ હવા નાં કણ કણ માં રહેલાં હોય છે.જે આપણને જાણતાં અજાણતાં હર હમેશ સ્પર્શતા હોય છે. અને જીવન ની તમામ મુશ્કેલી થી પણ મુશ્કેલ પરસ્થિતિઓમાં પણ આપને જીવન જીવવાની પ્રેરણા આપતા હોય છે.
' માં' તને સત્ સત્ નતમસ્તક સાથે વંદન
🙏🙏🙏🙏🙏
કેશર કુંજ