મનુષ્ય જીવન મા સાચી કમી પરીશ્રમ ની જણાય આવે છે, એક પરીશ્રમ જ છે, જે બધા જ મનુષ્ય ના જીવનમાં ખોટ અર્થાત્ કમી જણાતી હોય છે,
જો એ કમી બધા મનુષ્ય જીવન મા સફળ થતી જણાય તો પરીશ્રમ પછીના જીવન મા સફળ વ્યક્તિત્વ મળે, માટે પરીશ્રમ જેવી ખોટ અર્થાત્ કમી બધાં ને અનુભવાય તો તેની સામે કાર્યરત બનીએ અને એ કમીથી જે જીવન મા ખોટ વર્તાતી જણાય એમને પુર્ણ કરીએ.
#કમી