બેન્ગલોર મા પોલીસ પર નો હુમલો ધૃણાસ્પદ
દેશના હાલ ની દાસ્તાન ફરી વિચાર માગે છે,
ફરી ને આઝાદીની સચ્ચાઇ સમજવી પડશે.
આ એક શબ્દે જો તલવારો ફરતી રહેશે તો,
વરૂ ઓ ની જેમ વિદેશી તો ખુશ જ થશે ને!
કેમ હુમલા કરવા માં આવે છે રક્ષકો ની પર,
થોડી તો ધીરજ સહું ને રાખવી તો પડશેને!
જીજ્ઞેશ શાહ