Gujarati Quote in Blog by Kaushik Dave

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" સ્મરણ કનૈયા નું "
અપ્રતિમ એ ઈશ્વર ની મૂર્તિ,
નિત્ય એનું ધ્યાન ધરૂ,

મનન કરુ હું એની લીલા,
મન થી હું પ્રસન્ન રહું,

આ વિકટ પરિસ્થિતિમાં જીવન,
કષ્ટદાયક બનતું હોય,

એ કષ્ટો ને ભુલવા,
ઈશ્વર ને હું યાદ કરૂં,

બાલ કનૈયા ની લીલા પઢતા,
મન ને પ્રફુલ્લિત કરૂં,

રાધા કૃષ્ણ ના પ્રેમ ની ગાથા,
વાંચી ને હું હર્ષિત થઈ જઉ,
જીવન ની સંધ્યા એ હવે,
એ ઈશ્વર ને સમર્પિત થઈ જઉં,
@કૌશિક દવે ના જય શ્રી કૃષ્ણ🙏🙏

Gujarati Blog by Kaushik Dave : 111538878
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now