કેરળ વિશે લખું તો " કુદરત ત્યાં હાજરાહજૂર છે "
કેરળ મા ૧૦૦ ટકા શિક્ષણ છે,
કેરળ મા ચારે તરફ હરિયાળી છે,
કેરળ માં જંગલોમાંથી વહેતી સુંદર મજાની નદીઓ છે,
કેરળ માં આયુર્વેદ નો ખજાનો છે,
કેરળ માં લીલુંછમ જીવન છે,
બસ, આટલું જ લખી શકીશ કારણકે હજી સુધી આ સ્વર્ગ મા જવાનો મોકો નથી મળ્યો,જેનો અફસોસ ઘણો છે.
#કેરળ