#દયા
===={}===={}===={}===={}====
વાતો ના વડા કરવામાં બધા ઉસ્તાદ હોય છે,
દેશદાઝ હદય માં પ્રગટી હોય છે....
જય શ્રી રામ ના નારા નું ગુંજન થતું હોય છે.
પરંતુ.... દયા ??? ક્યાં ખોવાઈ ગઈ?
હજારો નિર્દોષ ગાયો ની કતલ થાય છે,
વિદેશી હુંડિયામણ માટે.. કોને પડી છે?
હાથી નાં દાવ ચાવવા ના અને બતાવવા ના જુદા છે
ભગવાન સદબુદ્ધિ, સદભાવના આપે..
કે એમના હ્દય માં દયા પ્રગટ થાય..
દયા ધર્મ નું મૂળ છે, પાપનું મૂળ અભિમાન છે