ક્યારે પણ ગરીબ અને લાચાર વ્યક્તિ ની સામે નહીં જોતા, તમારા થી બની શકે તો તેને એ રીતે મદદરૂપ થજો કે તે નાનું મોટું કંઈ કામ કરી ને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવી શકે, દયા ખાઈને આપેલા પૈસા થોડો સમય જ ચાલશે , પણ એ જ પૈસા થી કંઈ કામ ધંધો કરી પૈસા કમાઈ ને પોતાના પરિવાર નું પેટ ભરશે તો તેને શરમ નહીં આવે , અને તેને મહેનત નો રોટલો મીઠો લાગશે.
#દયા