તું હમેશા મને સવાલ કરે છે કે..
કેમ તું મને જ પ્રેમ કરે છે...
તો સાંભળ તેનું કારણ છે આ...
આ મુસ્કુરાહટ મારી છે
પણ...
એનું કારણ તું છે.....
આ જિંદગી મારી છે
પણ....
એની મજા તું છે....
તકલીફો તો ઘણી છે
પણ....
સુકુન પણ તું જ છે....
પ્રેમ ભલે હું છું
પણ...
તેની મંજિલ તું છે...
હા...મને ખબર પણ છે...
કે તું મને ક્યારેય છોડીને નહિ જાય....
અને.. હા...
તું જ મારો પ્રેમ છે....
તું જ મારો પ્રેમ છે....
પ્રભુ બન્યો મારા પર દયા દાખવનાર
કેમ કે...
તને પામીને બની છું હું નસીબદાર
#દયા
।। જય શ્રી ક્રિષ્ના ।।✍✍✍