માત્ર કરેલા કાર્યજ નહિ પણ ના કરેલા કાર્ય પણ કર્મ છે,
જેમકે એક પુત્ર ઉંમરલાયક થયા પછી પિતાને મદદ નથી કરતો,
એક ડોક્ટર રજ પર છું એમ કહી એકાદા પણ દર્દી નો ઇલાજ નથી કરતો
એક શિક્ષક પૂરી નિષ્ઠા સાથે નથી ભણાવતા,
આ બધા નહી કરેલા કર્મ છે જેના પણ ફળ નિશ્ચિત છે માત્ર ક્યારે એ નથી ખબર
#કર્મ