પૂજાય દેવતાં તેત્રિસ કરોડ જ્યા,
ધિક્કર ખાતો ગાંઘી,
દુર કરી જેણે દેશમાંથી
ગુલામી ની આંધી.
બંધાયાં મંદીરો કરોડો નાં અહિયાં
તેની મઢુલી નાં કોઇએ બાંધી.
અનુસર્યા ના સિધ્ધાંત તેમનાં
વાપરી ના કોઇએ ખાદી.
માર્ગ બાજુએ તેની ઊભેલી પ્રતિમાં પર
નથી નજર કોઈની જાતી.
કહીં ગયોતો વૈજ્ઞાનીક કે રહેશેે વતન માં
ધિક્કાર ખાતો ગાંઘી.
________________________
ઉમીયા પરીવાર મેગેઝીન નાં પ્રકાશીત થયેલું મારું કાવ્ય.