Gujarati Quote in Thought by Ketan Vyas

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રત્નની કિંમત તેનાં ગુણ અને અસરકારકતાથી નક્કી થાય તો છે, પરંતુ તેની ગુણવત્તા અને કિંમત જોનારની દ્રષ્ટિ અને પસન્દગીથી બમણી થઈ જાય છે.

જોનારનાં હૃદયને સ્પર્શી જાય તો એ રત્ન છે - પછી એ વસ્તુ હોય, પથ્થર હોય કે મનુષ્ય!

એક માં માટે પોતાનું બાળક રત્નથી પણ વિશેષ મૂલ્યવાન હોય છે - જેની પરખ એક માંનું હૃદય જ કરી શકે છે.

~ કેતન વ્યાસ
#રત્ન

Gujarati Thought by Ketan Vyas : 111533428
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now