આજ સવારની પોસ્ટ ફરી મૂકું છું.તમારા પ્રતિભાવ ફક્ત " લાઈક " કરીને નહિ પણ કંઇક લખી ને આપો.
શુભ સવાર મિત્રો,
પ્રતિયોગિતા માં કોઈ પણ ધર્મનો કે ધાર્મિક શબ્દ આપવો જ ના જોઈએ.
તમે શું માનો છો?
આ તો સંપાદક ની માનસિકતા પ્રગટ થાય છે કે તે
ઈસુના ધર્મ પ્રચારક છે.
માતૃ ભારતી ભારત ની ભાષા ના વિકાસ માટે કામ કરે છે ને?
તો પછી સંપાદક શી જાણી જોઈ જે દિવસે અખા દેશમાં રામ નું નામ ગુંજતું તેના બીજા જ દિવસે
" ઈસુ " શબ્દ આપી ને તે શું સાબિત કરવા માંગે છે.
જેને બસ કંઇ પણ ખબર ન આંખો બંધ કરીને
ઈસુ ના નામ સાથે પોતાની કૃતિઓ મૂકશે!
હું સર્વ ધર્મ સમભાવ માં માનું છું.
હું નથી માનતો કે " માતૃ ભારતી " કોઈ ધર્મ પ્રચાર ની એપ છે.
સાહિત્યનું સર્જન થાય એવા શબ્દો આપો.માતૃ ભારતી પાસે શબ્દો ખૂટી ગયા હોય સર્જકો પાસે શબ્દો માંગે હજારો શબ્દો નો વરસાદ વાંચકો અને લેખકો કરી આપશે.
અસ્તુ
#ઈસુ