મહત્તમ મનુષ્ય બનીને જીવવુ છે,ઇસ ના પંથે રહેવુ છે,
દોસ્ત નુ ખાસ અને દુશ્મન ની પાસ રહેવુ છે,
દુ:ખ ને સુખ માં અને સુખ ને શાશ્વત માં કન્વટઁ કરવું છે,
તડકા ને છાયા માં,છાયાને પડછાયા માં ટા્ન્સફર કરવું છે,
અસ્થિરતા ને દુર કરી સ્વસ્થ મનુષ્યતાનું સ્થાપન કરવું છે
પડકારો ને ચેલેન્જ આપી, બસ ઇસુ ના મનુષ્ય બની રહેવુ છે.
#ઈસુ