પહેલા જમાનામાં સંયુક્ત કુટુંબ હેાવાથી સંકટ સમયે ઘરમાં રહેતા વડીલો પાસે થી તેમની સલાહ સૂચનો અને તેમની સુઝબૂઝ થી ઘરના બધા સાથે મળીને સંકટો નો સામનો કરતા.
હવે વિભક્ત કુટુંબ થતા વડીલો તો પહેલાથી દૂર થઈ ગયા હોય, રહે બીચારો માણસ એકલો સંકટ આવતા કોઇ ઉપાય ન સૂઝે તો છેવટે હારી થાકી આત્મઘાતી પગલું ભરી લે છે.
માટે કહેવત છેકે સંપ ત્યાં જપ.