को नहीं जानत है जग में कपि,
संकटमोचन नाम तिहारो I
સંકટ આવે ને ઘબરાઈ દુર ના ભાગવું,
સંકટ સમયે રામભક્તનું નામ જપવું.
સત્યથી ધર્મની રાહે ચાલવું,
પ્રભુ શ્રીરામનું નામ જપવું.
સત્યનિષ્ઠ, કર્મનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ બની જીવવું,
ધીરજ ધરી પ્રભુ શ્રીરામની જેમ હૈયે પ્રેમ રાખી ચાલવું.
જય શ્રી રામ.
#સંકટ