આજે સર્વત્ર આનંદ પ્રભુ ધામમાં
પગલા પડવાના છે પ્રભુ રામના
વનવાસ પૂરો કરી પધાર્યા અયોધ્યા ધામ માં
આજે રામ જન્મભૂમિ નું સ્થાપન પ્રભુ ધામમાં
સર્વત્ર સ્નેહનું મોજું ફરી વળશે હરિધામ માં
દીવડા પ્રગટશે ઘરે ઘરે આજે તેમના નામના
પગલાં પડવાના છે પ્રભુ રામના.
આજે રામ જન્મભૂમિ નાં સ્થાપનની આપ સૌને શુભેચ્છાઓ!
પ્રભુ રામની આપણા સૌ પર કૃપા બની રહે તેવી પ્રાર્થના.
જય શ્રી રામ 🙏🙏🙏
- કેયુર શાહ