Gujarati Quote in Quotes by Keyur Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈની ઉપર દોષારોપણ કરતા પહેલા આપણે પોતાનાં મન ની અંદર ઝાંખવું જોઈએ, કોઈની પર દોષનો ટોપલો નાખી દેવાથી આપણે સાફ નથી થતા, જો આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેનો સ્વીકાર કરી લેવો જોઈએ અને આગળ વધવું જોઈએ, દોષારોપણ થી કદાચ આપણે હાલ પૂરતા બચી જઈશું પણ ઉપરવાળો બધો જ હિસાબ રાખે છે!

#દોષારોપણ

Gujarati Quotes by Keyur Shah : 111529809
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now