લેખક... લખવા બેસે તો કેટલાય પાના ભરી ને મોટિવેશન સ્પીચ લખી શકે.. સંવેદના ને માનસિકતા પર લેક્ચર લખી શકે... પણ શું એજ વ્યક્તિ સામાજિક જીવન માં ખરેખર સંવેદનશીલ હોય છે ખરી! શુ ખરેખર એને આસપાસ બનતી ઘટના એના અંગત લોકો જોડેય એટલી સંવેદના હોય છે કે પછી કાળા અક્ષરો લખવા જ એની ફરજ માં આવે છે! વિચારી ને કહેજો..